કેબિનેટનો મોટો નિર્ણય / વજનમાં હલકા પણ એટેકમાં એક્કા એવા 15 હેલિકોપ્ટર 3887 કરોડમાં ખરીદવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય

Cabinet Committee on Security approves 15 combat helicopters for armed forces

સશસ્ત્ર દળો માટે હથિયારો અને ઉપકરણોની મોટાપાયે ખરીદી કરી રહેલી કેન્દ્ર સરકારે વધુ એક મોટી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ