વિવાદ / ભાજપે જે નંબર જાહેર કર્યો હતો તે છોકરીઓ અને આલિયા ભટ્ટના નામે વાયરલ થઈ રહ્યો છે, જાણો સમગ્ર મામલો

caa support bjp launches toll free number issue poster viral

ભાજપ દ્વારા CAAના સમર્થન માટે મોબાઇલ નંબર જાહેર કરાયો છે. જેમાં 88662 88662 નંબર પર મિસ્ડકોલ કરી સમર્થન જાહેર કરવા આહ્વાન કરવામાં આવ્યું છે. પરંતુ સોશિયલ મીડિયા પર મોબાઇલ નંબરને લઇને વાંધા ઉઠ્યા છે. ભાજપે જાહેર કરેલા નંબરના પોસ્ટર વાયરલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ