વિરોધ / CAA અને NRC ના વિરોધમાં આજે ભારત બંધના એલાનની અમદાવાદમાં જોવા મળી અસર

CAA અને NRCના વિરોધમાં આજે ભારત બધનું એલાન છે. જેને પગલે ગાંધીરોડ અને રિલીફ રોડ પર દુકાનો બંધ છે. 60 થી 100 દુકાનના વેપારીઓએ સ્વંયભુ બંધ પાળ્યું છે. દુકાનો પર NRC અને CAAના વિરુદ્ધના બોર્ડ લાગ્યા છે. રિલીફ રોડ પર આવેલા શૂઝ માર્કેટ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ