નિવેદન / VIDEO: પાટીલ બોલ્યાં, તમને સચિવાલયમાં કોઈ રોકશે નહીં, કોઈ ઉદ્ધતાઈ નહીં કરે, ચૂંટણી આવી રહી છે એટલે...

C R patil big statement in gir somnath

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાલ ગીર સોમનાથના પ્રવાસે છે. ગીર સોમનાથમાં ભાજપના કાર્યાલય સોમ-કમલમનું ખાતમુહૂર્ત કર્યું હતું અને ભાજપ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ