બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / by following these easy steps netflix amazon prime free subscription

તમારા કામનું / ફ્રીમાં મળશે Netflix Amazon Primeનું સબ્સ્ક્રિપ્શન, બસ ફોલો કરો આ સરળ ટિપ્સ

Arohi

Last Updated: 12:45 PM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ ઓટીટી પ્લેટફોર્મ માટેના વધુ વિકલ્પોને કારણે દરેક એપનું સબ્સ્ક્રિપ્શન લેવાનું શક્ય નથી. આજે અમે તમને એક ટ્રીક જણાવી રહ્યા છીએ જેનાથી તમે અમેઝોન અને નેટફ્લિક્સનું સબ્સ્ક્રિપ્શન ફ્રીમાં લઈ શકો છો.

  • એપ્સનું સબ્સ્ક્રિપ્શન મળશે ફ્રી 
  • ડેટા પ્લાન લેતી વખત પસંદ કરો આ વસ્તુઓ 
  • જાણો આ ટ્રીક વિશે 

ભારતમાં પણ OTTનો ટ્રેન્ડ ઘણો લોકપ્રિય થયો છે. આ જ કારણ છે કે અહીં OTT પ્લેટફોર્મ પણ ઘણા છે. Amazon Prime અને Netflix જેવા OTT પ્લેટફોર્મ સૌથી વધુ લોકપ્રિય છે. તેનું સબ્સ્ક્રિપ્શન પણ અન્ય એપ્સ કરતાં થોડું વધારે છે. આવી સ્થિતિમાં સંખ્યા વધુ હોવાને કારણે દરેક યુઝર્સ તમામ એપ્સનું સબ્સ્ક્રિપ્શન ન લઈ શકે. જ્યારે અલગ અલગ કન્ટેન્ટના કારણે તેમને તેની જરૂરીયાત મસેસુસ થાય છે. આજે અમે તમને એક ખાસ પ્લાન જણાવીશું જેના દ્વારા તમે એમેઝોન પ્રાઇમ અને નેટફ્લિક્સને ફ્રીમાં સબસ્ક્રાઇબ કરી શકો છો.

જીયો પોસ્ટ પેડનો 399 રૂપિયા વાળો પ્લાન 
જો તમે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ મફતમાં મેળવવા માંગતા હો તો તમારી પાસે જીયો પોસ્ટપેડનો આ પ્લાન લેવાનો પહેલો ઓપ્શન છે. આમાં તમને અનલિમિડેટ કોલિંગ અને 1 દિવસમાં 100 મેસેજની સુવિધા મળશે. 

ઉપરાંત નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમનું સબ્સ્ક્રિપ્શન પણ મફતમાં ઉપલબ્ધ રહેશે. કંપની તમને આ યોજનામાં 75 જીબી ડેટા પણ આપે છે. આ યોજના વિશેની ખાસ વાત એ છે કે તે 200GB Data Rollover સાથે આવે છે.

જીયોનો 599 રૂપિયા વાળો પોસ્ટપેડ પ્લાન 
જીયોનો આ પ્લાન પોસ્ટપેડ કેટેગરીમાં સૌથી વધારે પોપ્યુલર છે. 599 રૂપિયાના રેન્ટલ વાળા આ પ્લાનમાં તમને 100GB ડેટા મળે છે. ત્યાં જ આ પેક ફેમિલી પ્લાન એટલે કે એડિશનલ સિમની સાથે આવે છે. તમે તેમાં 200GB સુધી ડેટા રોલઓવર કરી શકો છો. કોલિંગની વાત કરવામાં આવે તો તે પણ અનલિમિટેડ કોલિંગ મળે છે અને સૌથી ખાસ વાત એ છે કે આ પ્લાનની સાથે તમને નેટફ્લિક્સ અને એમેઝોન પ્રોઈમનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. 

એરટેલનો 1199 રૂપિયા વાળો પોસ્ટપેડ પ્લાન 
એરટેલ 1199 પોસ્ટપેડ પ્લાનમાં તમને Netflix, Amazon Prime અને  Disney+Hotstarનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. આ પ્લાનમાં પણ જીયોની જેમ તમને અનલિમિટેડ કોલિંગ અને 100 મેસેજ ડેલીની સિવિધા મળે છે. કંપની તમને 150જીબી ડેટાને રોલઓવર કરી આપે છે. આ પ્લાનની પોપ્યુલારિટીનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે આ એરટેલ પોસ્ટપેડનો સૌથી વધુ વેચાતો પ્લાન છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ