ઈનોવેશન / સુરતનાં આ સિનિયર સીટીઝન સાથે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા કામ કરવા ઈચ્છે છે!

Businessman Anand Mahindra wants to work with this senior citizen of Surat

સુરતનાં એક સિનિયર સીટીઝને એવું કંઈક કર્યું કે આનંદ મહિન્દ્રાએ આ સિનિયર સીટીઝન સાથે આગળ કામ કરવાની વાત કરી છે. આ સિનિયર સીટીઝન દિવ્યાંગ અને ગુજરાતનાં સુરત શહેરનાં રહેવાસી છે ત્યારે એવું તો શું કહ્યું કે દેશનાં ઉદ્યોગપતિએ ભવિષ્યમાં તેમનાં વર્કશોપમાં રોકાણ કરવાની વાત કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ