કોરોના વાયરસ / અમદાવાદમાં રાજપથ કલબના પૂર્વ પ્રમુખ N.G પટેલ અને ડૉ. આદિત્ય ઉપાધ્યાયનું કોરોનાના કારણે નિધન

Builder NG Patel and Dr. Aditya Upadhyay death coronavirus ahmedabad

રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને 14 હજાર 64એ પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના 6 હજાર 793 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 6412 લોકોએ કોરોનાને મ્હાત આપતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જ્યારે અત્યાર સુધી 858 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 10 હજાર 280 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 697 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોના વાયરસ જીવલેણ બન્યો છે. ત્યારે સોમવારે કોરોનાથી અમદાવાદના બે જાણીતા લોકોના પણ અવસાન થયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ