રાજકારણ / કોંગ્રેસના હાથમાં તો અહીં પણ આવી માત્ર એક સીટ, ભાજપે અપનાવી એવી રણનીતિ કે સત્તામાં બેસી જશે

BTC Elections Final Results 2020 Assam: BJP BIGGEST GAINER

વિવિધ ચૂંટણીમાં સતત ખરાબ પ્રદર્શન કરી રહેલી કોંગ્રેસ માટે ફરીથી ખરાબ સમાચાર આવ્યા છે, અસમની સત્તા માટે સેમિફાઈનલ ગણાતી ચૂંટણીમાં કોંગ્રેસ સાફ થઇ ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ