ઉછાળો / શેરબજારમાં રેકોર્ડજનક ઉછાળો ચાલુ, પહેલી વાર નિફ્ટી 13000ને પાર પહોંચ્યો

BSE Sensex NSE Nifty Share Market Opening Sensex Nifty In Green Nifty Above 13000 For The First Time

આજે અઠવાડિયાના બીજા કારોબારી દિવસે શેર બજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 274.67 અંક ઉપર 44351.82ના સ્તરે ખૂલ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી શરૂઆતમાં 83.50 અંકના વધારા સાતે 13010 પર ખૂલ્યો છે. નિફ્ટીએ આજે પહેલી વાર 13000નો અંક પાર કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ