નિવેદન / બ્રિટનમાં ભારતીયોએ કર્યું એવું કામ કે, બ્રિટિશ PMએ કહ્યું, જેમ ભગવાન રામે રાવણને હરાવ્યો, આ દિવાળીએ આપણે કોરોનાને હરાવીશું

british pm boris johnson said we will beat Coronavirus this diwali like lord ram

બ્રિટનના પીએમ બોરિસ જોનસને કહ્યું કે જે રીતે ભગવાન રામે રાક્ષસ રાજ રાવણને હરાવીને પોતાની પત્ની સીતાની સાથે પાછા ફર્યા હતા. તો લાખો દિવાઓથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું બસ આ દિવાળીએ આપણે લોકો કોરોનાની વિરુદ્ધ જીત મેળવીશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ