તક / 38 હજાર રૂપિયામાં ઘરે લઇ આવો તમારુ ફેવરિટ pulsar, જાણી લો વિગત 

Bring home your favorite pulsar for 38 thousand rupees

અત્યારના સમયમાં વાહન હોવું તે ખુબ જરૂરી છે. કોરોનાના સમય બાદથી લોકો પબ્લિક ટ્રાન્પોર્ટમાં ટ્રાવેલ કરતા ખચકાય છે. આવી પરિસ્થિતિમાં વ્હીકલ લેવું જરૂરી બની જાય છે. જે લોકોનું બજેટ નવું બાઇક ખરીદવાનું નથી તે લોકો માટે ખાસ ડીલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ