બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / Bride Teases Groom During Varmala In Hilarious Video

વાયરલ / VIDEO : વરમાળા વખતે વધૂની ટીખળ, એવી તો લચકાવી કમર કે વરને છૂટી ગયો પરસેવો, જાનૈયા અવાક

Hiralal

Last Updated: 09:37 PM, 25 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરમાળા વખતે વધૂની એક શરારતનો વીડિયો વાયરલ થયો છે જે જોઈને તમે અવાક બની જશો.

  • વર અને વધૂનો વરમાળાનો એક ફની વીડિયો વાયરલ
  • વર વધૂને પહેરાવે છે વરમાળા
  • જયમાળા ન પહેરતા વધૂ પાછળની બાજુ ઝૂકી જાય છે
  • વધુની કમરની લચક જોઈને લોકો અવાક 

વર અને વધૂનો જયમાળાનો એક ફની વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે  કે જ્યારે વર તેની દુલ્હનને વરમાળા પહેરાવે છે ત્યારે દુલ્હન તેની Flexiblity (કમરની લચક) થી દુલ્હા અને જાનૈયાઓને અવાક કરી નાખે છે. વરે જેવી વરમાળા પહેરાવવાનું શરુ કર્યું કે તરત વધુ એટલી બધી પાછળ ઝૂકી ગઈ હતી કે વરનું આ કામ સફળ ન થયું, આ જોઈને વરે બીજી વાર ટ્રાય કરી ત્યારે પણ સફળતા ન મળી, આખરે દુલ્હને ઈચ્છું ત્યારે જ આ કામ શક્ય બન્યું. આ ઘટના બાદ લોકો દુલ્હનની લવચીકતના વખાણ કરતા નથી. દુલ્હનનો આ ફની સ્ટંટ જોઈને લોકો રીતસરના અવાક બન્યા છે અને વીડિયોને જોરદાર રીતે શેર કરવામાં આવી રહ્યો છે. 

શું છે વાયરલ વીડિયોમાં
વાયરલ વીડિયોમાં સ્ટેજ પર વર અને વધૂ ઊભેલા દેખાય છે. વરના હાથમાં મોટી વરમાળા છે જે તે વધૂને પહેરાવી રહ્યો છે પરંતુ વધૂને આ દરમિયાન મશ્કરી સુઝી અને જેવો વર વરમાળા પહેરાવવા આવ્યો કે તરત જ વધૂ કમરેથી એકદમ ઝૂકી ગઈ હતી, તેનો આ ફની સ્ટંટ જોઈને લોકો તો જોતા જ રહી ગયા હતા. 

વીડિયો જોઈને લોકો આપી આ પ્રતિક્રિયા
આ વાયરલ વીડિયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે. એક યૂઝરે લખ્યું કે દુલ્હન તો યોગની ટીચર નીકળી તો બીજાએ કહ્યું કે દુલ્હન બીબાઢાળ દુલ્હન છે. સરવાળે લોકોએ દુલ્હનની કમરની લચક ખૂબ પસંદ આવી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ