પેનલ્ટી / ગેરમાર્ગે દોરનાર જાહેરાતોમાં કામ કરનારી સેલિબ્રિટી પર કસાયો કાયદાનો સકંજો, થશે દંડ

brand ambassador should be made responsible for products they are promoting

ઉત્પાદનોની ભ્રામક અને ગેરમાર્ગે દોરનારી જાહેરખબરોમાં કામ કરનારી જાણીતી હસ્તીઓ અને કલાકારો પર પણ હવે કાયદાનો સકંજો કસવામાં આવ્યો છે. હવે આવી જાહેરાતોમાં કામ કરનારી લોકપ્રિય હસ્તીઓને ભારે દંડ ઉપરાંત જેલની સજા ભોગવવા પણ તૈયાર રહેવું પડશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ