બેઠક / દિલ્હીમાં PM મોદીના નિવાસસ્થાને દિગ્ગજ નેતાઓનું મહામંથન: જાણો કયા નિર્ણય પર વાગશે અંતિમ મહોર

Brainstorming in Delhi on the new cabinet of Gujarat

દિલ્હીમાં PM મોદીના નિવાસ સ્થાને ગુજરાતને લઈને મહત્વપૂર્ણ બેઠક: ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ અને ગૃહમંત્રી શાહ સહિતના નેતાઓ હાજર, PMને શપથવિધિમાં સામેલ થવા આમંત્રણ પણ અપાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ