અંડરવર્લ્ડ / તારો ભાઈ હવે બચશે નહીં, મારા માણસોએ જ ફાયરિંગ કર્યુંઃ બોરસદ કોર્ટમાં હાજરી સમયે રવિ પૂજારીની ઓડિયો વાઈરલ

Borsad court approves 7-day remand of Ravi Pujari

બોરસદ કોર્ટે રવિ પૂજારીના વકીલ અને સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી 7 દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા, ખંડણીખોર રવિ પૂજારીને અમદાવાદ પરત લાવતા સમયે પોલીસ વાહન થયું હતું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ