ઉપાય / કોરોના મહામારીમાં રાહત મેળવવા બ્રિટનની સરકારે બનાવી ખાસ ફિલ્મ, સંદેશ આપતાં કહ્યું...

Boris Johnson Government Released A New Film Based On Research Shows Ventilation And Letting In Fresh Air Into Indoor Spaces...

દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણ ઘટાડવાને લીને બ્રિટનના બોરિસ જોનસનની સરકારે એક નવી ફિલ્મ તૈયાર કરી છે. આ ફિલ્મમાં કહેવાયું થે કે ઘરની અંદરના સ્થાનોને તાજી હવાથી શુદ્ધ રાખવા. તેનાથી કોરોનાનો ખતરો 70 ટકા સુધી ઘટાડી શકાય છે. આ સાથે શક્ય ત્યાં સુધી ઘરના બારી અને દરવાજા ખુલ્લા રાખવા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ