દારૂબંધી? / અમદાવાદમાં બુટલેગરો બેફામ, બાતમીદાર હોવાની શંકાને પગલે દંપત્તિને ધીબેડી નાંખ્યુ

bootlegger in ahmedabad attacked to informer couple

ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ ઉપર જ છે ક્યાંક દારૂની પાઈપલાઈન બની રહી છે તો ક્યાંક ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યુ છે એવામાં અમદાવાદમાં એક પરિવાર ઉપર બુટલેગરો ત્રાટક્યા હતા અને બેફામ તેમને ધીબેડી નાંખ્યા હતા આ ઘટના CCTVમાં કેદ તઈ ગઈ હતી. મહિલાને પણ બેફામ મારી રહેલા બુટલેગરોને કોઈ કાનૂનની દહેશત નથી. ત્યારે પ્રશ્ન ઉઠે કે ટ્રાફિક રૂલ્સમાં કડક કાયદા અને નિયમોનો આગ્રહ રાખનાર તંત્ર બુટલેગરોનું સગુ-વ્હાલુ છે? તો આમ ખુલ્લેઆમ તેઓ કોલર ઉંચા કરીને ફરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ