બિહાર / કોર્ટમાં સબૂત તરીકે બોમ્બ લાવ્યા પોલીસ, ઓફિસમાં એન્ટર થતાં જ બ્લાસ્ટ થયો, 3 પોલીસ જવાન ઘાયલ

bomb blast in patna crude bomb was taken to court by police as evidence

બિહારની રાજધાની પટનાની સિવિલ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. શુક્રવારે થયેલા આ બ્લાસ્ટમાં 3 પોલીસકર્મી ઘાયલ થઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ