ના હોય! / જરૂરિયાતમંદ લોકોની મદદ માટે સોનૂ સૂદે મોટી રકમ લીધી ઉધાર, કિંમતી ચીજો પણ રાખી દીધી ગિરવે

bollywood sonu sood mortgages 8 properties in juhu to raise rs 10 crore for needy people

મળતી માહિતી અનુસાર સોનૂ સૂદે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા મામટે પોતાની 8 પ્રોપર્ટી ગિરવે રાખી છે. તેનાથી તેમને 10 કરોડ રૂપિયા ઉધાર લીધા છે. આ રૂપિયાનો ઉપયોગ તેઓ લોકોની મદદ માટે કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ