નવો અંદાજ / આ ફિલ્મના ટીઝરમાં હોટ લાગી રહી છે માધુરી, લોકો બોલ્યા ઓહ માય ગોડ! કોઇની નજર ના લાગી જાય

bollywood madhuri dixit finding anamika teaser released 56 second video made headlines

માધુરી દીક્ષિતની અપકમિંગ ફિલ્મ ફાઈન્ડિંગ અનામિકાને લઇ ઘણાં સમયથી ચર્ચા થઇ રહી છે. હવે આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયુ છે. જે અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યુ છે. તો માધુરી દીક્ષિતના પ્રશંસકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ