અરેરાટી / સુરતમાં ફુગ્ગા ફુલાવતી વેળાએ બોટલમાં થયો બ્લાસ્ટ, યુવકનું કમકમાટીભર્યું મોત, જાહેરમાં ફુગ્ગામાં ભારાતો ગેસ બન્યો જોખમી

Blast occurred in botel while inflating balloons in Surat

સુરતમાં ફુગ્ગામાં ગેસ ભરતી વખતે અચાનક  બ્લાસ્ટ થયો હતો. જેમાં ઇજાગ્રસ્ત યુવનનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ