ઘર્ષણ / પ.બંગાળમાં વધુ એક BJP કાર્યકર્તાની હત્યા, ભાજપ-TMC કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

bjp worker shot dead in 24 pargana and tmc worker clash in jalpaiguri west bengal

લોકસભા ચૂંટણી 2019 પૂર્ણ થયા બાદ પશ્ચિમ બંગાળમાં માત્ર 3 દિવસમાં વધુ એક બીજેપી કાર્યકર્તાની હત્યા કરી દેવાઇ છે.  આ ઘટના 24 પરગનાના કાકીનારામાં બનવા પામી છે. બીજેપી કાર્યકર્તાઓએ આ ઘટના મામલે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ