રાજકારણ / BJPએ ગુજરાત જીત્યું પણ UPમાં આ એક ફોર્મ્યુલાએ વધાર્યું ટેન્શન, હાઈકમાન્ડે લેવો પડશે નિર્ણય

BJP won Gujarat but this one formula increased tension in UP, high command will have to take a decision

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન દલિત નેતા ચંદ્રશેખર આઝાદની સપાના વડા અખિલેશ યાદવ અને આરએલડી પ્રમુખ જયંત ચૌધરી સાથે મિત્રતા નહતી બની પણ પેટાચૂંટણીમાં ત્રણેય નેતાઓ એકસાથે આવ્યા હતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ