બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / BJP-Shiv Sena government in Maharashtra, Devendra Fadnavis to take oath as CM at 7 pm

સંકટનો અંત / મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ઉલટફેરઃ શિંદે બનશે મુખ્યમંત્રી, દેવેન્દ્ર ફડણવીસ નહીં બને મંત્રી

Hiralal

Last Updated: 05:42 PM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય કટોકટીનો અંત આવ્યો છે અને હવે રાજ્યમાં ભાજપ અને શિવસેનાની સરકાર બનવા જઈ રહી છે.

  • મહારાષ્ટ્ર મામલે મોટા સમાચાર
  • રાજ્યમાં હવે ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર
  • ફડણવીસ અને શિંદે રાજ્યપાલ કોશિયારીને મળ્યાં

સુપ્રીમ કોર્ટના ફ્લોર ટેસ્ટના આદેશને પગલે ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું જેને કારણે ભાજપ અને શિવસેના માટે સરકાર રચવાનો માર્ગ મોકળો થયો છે. આ અનુસંધાનમાં મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેની તાજપોશી થઇ રહી છે. સાંજના 7 વાગ્યે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી શિંદેને મુખ્યમંત્રી પદના શપથ લેવડાશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદે

રાજભવનમાં આયોજિત થશે શપથ ગ્રહણ સમારોહ

રાજભવનમાં આયોજિત થનારા શપથ ગ્રહણ સમારોહમાં ભાજપ અને શિવસેનાના નેતાઓ હાજર રહેશે.

ફડણવીસ અને શિંદેએ રાજ્યપાલની લીધી મુલાકાત
શપથગ્રહણનો સમય નક્કી કરવા માટે ફડણવીસ અને એકનાથ શિંદે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યાં હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલે બન્નેને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમણે સાત વાગ્યાનો સમય નક્કી કરાયો હતો. ભાજપ પાસે 106 તો ધારાસભ્યો છે જ્યારે શિવેસનાના બાગી જૂથ પાસે પાસે 49 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરાયો છે. 

મહારાષ્ટ્રની વિધાનસભાની સ્થિતિ

ભાજપ- 106 ધારાસભ્યો

શિવસેનાના બાગી- 49 ધારાસભ્યોના સમર્થનનો દાવો 

ઘટનાક્રમ પર ગૃહમંત્રી અમિત શાહની નજર

આ ઘટનાક્રમ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજર છે. 

સુપ્રીમના ફ્લોર ટેસ્ટનો આદેશ અને સીએમ ઠાકરેના રાજીનામા બાદ ભાજપ માટે સરકાર રચવાનો માર્ગ મોકળો થયો

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો પરંતુ બહુમતી ન હોવાથી ઉદ્ધવે સીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું જે પછી ભાજપ માટે સરકાર રચવાનો માર્ગ મોકળો થયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ