વિરોધ / ભાજપ શાસિત તંત્રએ રાતના અંધારામાં તોડી પાડ્યા બે મંદિર, વિરોધમાં ઉતર્યા કોંગ્રેસ નેતાઓ 

 BJP-ruled system demolishes two temples in the dark of night, Congress leaders protest

VMC દ્વારા ગુરુવાર મોડી રાત્રે હેવમોર સર્કલ અને મલ્હાર પોઈન્ટનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે. જેને લઈને કોંગ્રેસે મંદિરના સ્થળે જઇ વિરોધ પ્રદર્શન કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ