ચૂંટણી / ભાજપે ચોથા તબક્કાના વધુ 2 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો ક્યાંથી લડશે ગૌતમ ગંભીર

BJP releases list of 2 candidates for Delhi Gautam Gambhir and Meenakashi Lekhi

થોડા સમય અગાઉ ભાજપમાં જોડાયેલ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને પૂર્વ દિલ્હીથી ટિકિટ જ્યારે નવી દિલ્હીથી હાલના સાંસદ મીનાક્ષી લેખીને ફરી ઉતારવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ