બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / bjp release candidate list of loksabha and vidhansabha bypoll

ઈલેક્શન / પેટાચૂંટણી : યુપીમાં ભાજપે જાહેર કર્યા ઉમેદવારો, જાણીતા એક્ટરને આપી ટિકિટ, જાણો સંપૂર્ણ યાદી

Pravin

Last Updated: 02:08 PM, 4 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના કેટલાય રાજ્યોમાં વિધાનસભા તથા લોકસભાની પેટાચૂંટણી થવાની છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.

  • ભાજપે જાહેર કરી યાદી
  • આઝમગઢથી દિનેશ લાલ યાદવને આપી ટિકિટ
  • અન્ય સીટોના નામ પર જાહેર કર્યા

 

દેશના કેટલાય રાજ્યોમાં વિધાનસભા તથા લોકસભાની પેટાચૂંટણી થવાની છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ઉત્તર પ્રદેશની રામપુર લોકસભા સીટ પરથી ભારતે ધનશ્યામ લોધીને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે આઝમગઢ લોકસભા સીટ પરથી દિનેશ લાલ યાદવ નિરહુઆને ઉમેદવાર બનાવ્યા છે. તો વળી ત્રિપુરાના ટાઉન બોરદોવલી વિધાનસભા સીટ પરથી પ્રો. ડો. મણિક શાહ, અગરતલાથી ડો. અશોક સિન્હા, સુરમાથી સ્વપ્ન દાલ પોલ, જૂબરાજનગરથી માલિના દેબનાથને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. તો વળી આંધ્ર પ્રદેશના આત્મકૂર વિધાનસભા સીટ પરથી ગુંદલપલ્લી ભરત કુમાર યાદવ, દિલ્હીની રાજિન્દર નગરથી રાજેશ ભાટિયા, ઝારખંડની મંદર વિધાનસભા સીટથી ગંગોત્રી કુઝુરને ઉમેદવાર બનાવ્યા છે. 

આપને જણાવી દઈએ કે, સમાજવાદી પાર્ટીએ આઝમગઢ લોકસભા સીટ પરથી પેટાચૂંટણી માટે સુશીલ આનંદને ઉમેદવાર બનાવ્યા છે. સુશીલ આનંદ બામસેફના સંસ્થાપક સભ્યોમાં રહેલા બલિહારી બાબૂના દિકરા છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ આઝમગઢથી 2019થી સાંસજ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યાર બાદ 2022માં યુપી વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવ કરહલ વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યાર બાદ અખિલેશે લોકસભા સીટ પરથી રાજીનામું આપી દીધું હતું. તેને લઈને આઝમગઢ સીટ પર પેટાચૂંટણી થઈ રહી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ