વાયરલ / ચારેય કોર લાગ્યા પોસ્ટર! ધારાસભ્ય ગાયબ થયાં છે, શોધી આપનારને ઈનામમાં 1 મરઘી

 bjp mla nitesh rane disappearance posters in mumbai chicken will be given in reward for telling address

ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે અને શિવસેના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન મુંબઈના કેટલાક વિસ્તારોમાં બીજેપી ધારાસભ્ય નિતેશ રાણે અંગેના વાંધાજનક પોસ્ટર દેખાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ