બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / Politics / bjp manifesto for uttarakhand

ઉત્તરાખંડ / દરેક ગામમાં ATM, મહિલાઓને 3 સિલેન્ડર ફ્રી, દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવાનું ભાજપે આપ્યું વચન

Pravin

Last Updated: 05:17 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીને લઈને 9 ફેબ્રુઆરીએ પોતાની પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ભાજપે તેને ઉત્તરાખંડનું દ્રષ્ટિપત્ર નામ આપ્યું છે.

  • ઉત્તરાખંડ માટે ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો
  • નામ આપ્યું ઉત્તરાખંડનું દ્રષ્ટિપત્ર
  • મનરેગાને લઈને કરી મોટી જાહેરાત

 

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીને લઈને 9 ફેબ્રુઆરીએ પોતાની પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ભાજપે તેને ઉત્તરાખંડનું દ્રષ્ટિપત્ર નામ આપ્યું છે. આ મેનિફેસ્ટોમાં ભાજપે વચન આપ્યા છે કે, ઉત્તરાખંડમાં દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ સ્થપાશે. આપને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉત્તરાખંડમાં ભાજપનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો.

 

મનરેગામાં શ્રમિકોનું વેતન વધારશે


આ મેનિફેસ્ટોમાં મનરેગા શ્રમિકોના વેતનમાં તબક્કાવાર રીતે વધારો કરવાની વાત કહી છે. ઉત્તરાખંડના દરેક ગામમાં મજબૂત વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ સ્થાપવામાં આવશે. તો વળી પીએમ વાણી યોજના દ્વારા દરેક ગામમાં વાઈફાઈ હોટ સ્પોટનું વચન પણ આપવામાં આવ્યું છે. 

ભાજપના મેનિફેસ્ટોની મહત્વની વાતો

  • દરેક ગ્રામ પંચાયતમાં સુસજ્જિત સામુદાયિક અને મનોરંજન કેન્દ્ર
  • 2025 સુધી દરેક ગામમાં ઓછામાં ઓછું એક એટીએમ
  • સ્માર્ટ વિલેજ કાર્યક્રમ અંતર્ગત તમામ ગામને વિકસિત કરવાનું મિશન
  • 2038માં ઔલીમાં શિયાળામાં ઓલંપિકનું આયોજન
  • દરેક બ્લોકમાં ટ્રેનિંગ એકેડમી બનાવશે
  • દેવભૂમિને ખેલભૂમિ બનાવવાનું વચન
  • ઉત્તરાખંડ જિતાડશે 2032 ઓલંપિક ગોલ્ડ
  • નિર્ધન પરિવારની મહિલાઓને 500 રૂપિયા દર મહિને
  • મહિલા સ્વયં સહાયતા જૂથ માટે 500 કરોડનું રાહતફંડ
  • લવ જેહાદ પર કડક કાયદો
  • મહિલા પોલીસ સ્ટેશનની સંખ્યા બમણી
  • 100 મહિલા પેટ્રોલિંગ કારની શરૂઆત
  • ઉત્તરાખંડમાં બનશે સશક્ત ભૂ-કાયદો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ