અમદાવાદ / આંબલીમાં ભાજપના નેતાની દીકરીના લગ્નમાં હેલિકોપ્ટરથી વરરાજાની જાન આવી

BJP leader daughter wedding groom Helicopter aambali ahmedabad

અમદાવાદના આંબલીમાં વરરાજાની હેલિકોપ્ટરમાં એન્ટ્રી થઇ હતી. ગાંધીનગરથી આંબલી સુધી જાન આવી હતી. ભાજપના નેતાની દીકરીના લગ્ન હતા. જેમાં CM રૂપાણી સહિતના નેતાઓએ લગ્નમાં હાજરી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ