પેટાચૂંટણી / 6 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના કુલ 42 ઉમેદવારો વચ્ચે જામશે જંગ, કોણ મારશે બાજી?

BJP congress other candidate gujarat assembly by election

6 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણીને લઈ ઘમાસાણ શરૂ થયું છે. ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું છે. 6 બેઠકો પર કુલ 42 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ત્યારે આ જંગમાં કોણ બાજી મારે તે તો પરિણામો આવ્યા બાદ જ ખબર પડશે. કઇ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે? કોણ મારશે બાજી?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ