દિલ્હી પરિણામ / છેલ્લાં 2 વર્ષમાં દેશની રાજનીતિમાં એવું બન્યું કે ભાજપનું હવે ટૅન્શન વધી રહ્યું છે

bjp and nda loss 6 state assembly election in just 2 years after delhi assembly election

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ જ્યાં આમ આદમી પાર્ટીને ત્રીજી વાર સત્તા સોંપી દીધી છે, ત્યારે આ પરિણામોએ બીજેપી (BJP)ની ટેન્શન વધારી દીધી છે. દેશની રાજધાનીની વિધાનસભામાં સત્તાની ચાવી બીજેપી કોઇપણ ભોગે પોતાની પાસે રાખવા માંગતી હતી, પરંતુ સફળતા ન મળી. આટલું જ નહીં 70 બેઠકો વાળી દિલ્હી વિધાનસભામાં બીજેપી બે ડિજીટના આંકડા સુધી પણ ન પહોંચી શકી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ