ચૂંટણી / પશ્ચિમ બંગાળમાં રોડ શોમાં થયેલી હિંસા મુદ્દે મમતા-ભાજપ આમને-સામને

bjp amit shah kolkata west bengal mamta banerjee lok sabha elections 2019

પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન મંગળવારના રોજ થયેલી હિંસાને લઇને રાજકારણ ગરમાયું છે. ભાજપના બધા નેતા રોડ શો દરમિયાન થયેલી હિંસાને લઇને મુખ્યમંત્રી મમતા બેનરજી અને તૃણમુલ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ