બિટકોઇન કાંડ / ફરી ભુત ધૂણ્યું, બ્રોકરે આત્મહત્યા કરતા Dy.SPને જવાબદાર ઠેરવતા ગણાવ્યું આ મહત્વનું કારણ

Bitcoin broker suicide in Ahmedabad

બીટકોઈન મામલો હજુ પણ શમ્યો નથી. પોલીસ અને નેતાઓની સાંઠગાંઠ ધરાવતા આ મામલે ફરી પોલીસને શંકાનાં ઘેરામાં લાવી દીધી છે. રાણીપમાં રહેતાં બીટકોઈનનાં બ્રોકર ભરત પટેલે ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી અને તેનાં મોત પાછળ તેમણે એક ડીવાયએસપીને જવાબદાર ઠેરવ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ