સંકટ / દિલ્હીમાં બર્ડ ફ્લૂની દસ્તક! સેન્ટ્રલ પાર્કમાં 100થી વધારે કાગડાના મોતથી હડકંપ

bird flu fear in delhi as more than hundred crows found dead in delhi mayur vihar phase three central park

દેશભરમાં ફેલાયેલ બર્ડ ફ્લૂ બાદ હવે દિલ્હીમાં કાગડાના મોતથી હડકંપ મચ્યો છે. દિલ્હીના મયૂર વિહાર પેજ 3 સ્થિત એ-2 સેન્ટ્રલ પાર્કમાં 100થી વધારે કાગડાના મોતના મામલા સામે આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ