બિન સચિવાલય કૌભાંડ / વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે હાર્દિક પટેલ પહોંચ્યો પરંતુ એવું થયું કે પાછું ફરવું પડ્યું

bin sachivalay exams scam hardik patel go back from gandhinagar

બિન સચિવાલય પરીક્ષામાં કૌભાંડને મામલો ગઈ કાલે એક નાની ચિનગારીથી શરૂ થયો હતો જે હવે છેક ભડકો થયો છે. ત્યારે જુદા જુદા નેતાઓ ગાંધીનગર પરીક્ષાર્થીઓને મળવા પહોંચ્યા હતા જેમાં હાર્દિક પટેલ પણ પહોંચ્યો હતો. હાર્દિક પટેલ સામે લોકોનો વિરોધ જોવા મળ્યો હતો. પરીક્ષાર્થીએ હાર્દિક આવતા જ 'હાર્દિક પટેલ ગો બેક' ના નારા લગાવાયા હતા. હાર્દિક પટેલ ગઈ કાલે કેમ ન આવ્યો? રાત્રે ઠંડી લાગતી હતી? છેક હવે પરીક્ષાર્થીઓ યાદ આવ્યા? 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ