નિવેદન / આ અબજોપતિએ જાહેરમાં સેક્સ વિશે કરી વાત અને ગુમાવ્યા 4200 કરોડ

billionaire Ken Fisher woman comment lost thousands of crores

એક અમેરિકન અબજોપતિને બિગ એપ્પલ ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સમાં મહિલાઓ અને સેક્સ સંબંધિત ટિપ્પણીઓ કરવી ભારે પડી ગઇ હતી. વિવાદાસ્પદ નિવેદન બાદ, 68 વર્ષીય કેન ફિશરને લગભગ 4200 કરોડનું નુકસાન થયું છે. તેમણે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ફંડ માટે કોઈની સાથે સંપર્ક કરવો તે મહિલાને બારમાં મળ્યા પછી તરત જ સેક્સ માણવા માટે સમજાવવા રાજી કરવી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ