જાહોજલાલી / બિલ ગેટ્સે 4600 કરોડનું ખરીદ્યું એવું વાહન કે એક વખત ભરાયેલા ઇંધણ દ્વારા અમદાવાદથી ચીન જઈ શકાય

Bill Gates purchases super yacht aqua worth 4600 crore rupees can travel 6437 km in one trip

વિશ્વના સૌથી ધનિક માણસોમાંના એક બિલ ગેટ્સ ઘણીવાર ક્યાંક ને ક્યાંક રજા માણવા જતા હોય છે. તે શ્રેષ્ઠ જગ્યાઓ પર રોકાવા અને ઉત્તમ વાહનોનો ઉપયોગ કરવા માટે પણ જાણીતા છે. પરંતુ આ વખતે તેમણે એક સુપર યૉટ ખરીદી છે. આ સુપર યૉટની કિંમત 645 મિલિયન ડોલર (એટલે ​​કે 4600 કરોડ રૂપિયા) છે. આ સુપર યૉટમાં એકવાર ઈંધણ ભરાવાથી તે 6437 જેટલું અંતર કાપી શકે છે. નોંધનીય છે કે અમદાવાદથી ચીન સુધીનું અંતર આશરે 5000 જેટલું છે. આમ આ વાહનથી દૂર સુધીનું અંતર એક જ પ્રવાસમાં કાપી શકાય છે. તો ચાલો જાણીએ આ સુપર યૉટ વિશે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ