બિહાર / ઇજાગ્રસ્ત માદા વાનર સારવાર માટે પહોંચી ગયું ડૉક્ટર પાસે, અનોખો વીડિયો થયો વાયરલ

bihar sasaram monkey treatment video injured monkey treated doctor private clinic

બિહારના સાસારામ જિલ્લામાં એક ઘાયલ માદા વાનર તેના બાળકોની સાથે સારવાર માટે જાતે હોસ્પિટલ પહોંચી ગઇ. ડૉકટરે જ્યારે જોયુ કે માદા વાનર ઘાયલ છે તો તેણે તેની સારવાર કરી. થોડી વાર ક્લિનિકમાં રહ્યાં બાદ માદા વાનર ત્યાંથી નિકળી ગઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ