ચૂંટણી / બિહારમાં નીતિશ સરકારે વિજ્ઞાપન પાછળ ખર્ચ્યા 500 કરોડ, ચૂંટણી વર્ષમાં સૌથી વધારે

bihar nitish kumars government spent 500 core rupees on media advertisements

બિહારમાં નીતિશ કુમારની સરકાર ગત પાંચ વર્ષમાં મીડિયા પર ઘણી મહેરબાન રહી છે. પાંચ વર્ષમાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને રેકોર્ડ વિજ્ઞાપન આપ્યા. 'ધ વાયર' દ્વારા સૂચનાના અધિકાર (RTI) હેઠળ મળેલ જાણકારીનો હવાલો આપતા એક રિપોર્ટ જાહેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ