રાજકારણ / સત્તા બદલાઈ સૂર બદલાયા: ભાજપે કહ્યું બિહારમાં જંગલરાજ રિટર્ન, 24 કલાકમાં જ ક્રાઈમ કુંડળી ખોલી દીધી

bihar bjp leader attack on neetish tejashwi government over jungle raj journalist murder

બિહારમાં સત્તા પરિવર્તન થતાં મહાગઠબંધનની સરકાર બની છે, નીતિશ કુમારના આ નિર્ણયથી ભાજપને ચોક્કસથી આંચકો લાગ્યો છે. જો કે ભાજપે હવે નીતિશ કુમાર પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ