જાહેરાત / SSCના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, શિક્ષણમંત્રીએ કરી મોટી જાહેરાત

Big news for SSC students, big announcement made by the Education Minister Jitu vaghani

વર્ષ 2016થી ડિપ્લોમામાં ડિપ્લોમાંમાં ગ્રેસિંગ ધરાવતા વિદ્યાર્થીઓનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો, પરતું SSCના ગ્રેસિંગ ધરાવતા વિદ્યાર્થીઓને ડિપ્લોમામાં પ્રવેશ મળશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રીએ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ