ચાર્જ / Facebook યુઝર્સ માટે આવ્યા મોટા સમાચાર, હવે આ વીડિયો જોવા માટે ચૂકવવા પડશે પૈસા

big news for Facebook users fb soon take charge for access to live streams

ફેસબુક યુઝર્સ માટે મહત્વના સમાચાર છે. ફેસબુક પર હવે લાઈવ વીડિયો જોવા માટે યુઝર્સે પેમેન્ટ કરવું પડશે. કોરોના વાયરસ મહામારી દરમિયાન પર્ફોમિંગ આર્ટ્સથી જોડાયેલા લોકોની મદદ કરવા માટે આવું કરવામાં આવશે. ફેસબુક પર જે લોકો લાઈવ વીડિયો કરે છે, તેઓ નવા ફીચરની મદદથી લાઈવ બ્રોડકાસ્ટ શરૂ કરતાં પહેલાં નક્કી કરી શકશે કે, તેઓ આ લાઈવ વીડિયોને ફ્રી રાખવા માંગે છે કે પછી તેના માટે ચાર્જ લેવામાં માંગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ