હડતાળ / ઇન સર્વિસ ડોક્ટરોની હડતાળને લઈને મોટા સમાચાર, સરકાર આવી એક્શનમાં 

Big news about the strike of in-service doctors, the government in such action

ઇન સર્વિસ ડોક્ટરોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અલ્ટિમેટમ આપ્યા પછી હજુ સુધી કોઇ ઉકેલ ન આવતાં હવે 25મી જૂનથી તમામ ડોક્ટરોએ હડતાળ પર જવાની તૈયારી કરી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ