માસિક ધર્મ મુદ્દે વિવાદિત ટિપ્પણી કરનાર સ્વામીના સમર્થનમાં આવી આ સંસ્થા, આવતીકાલે રેલી અને જનસભા | Bhuj swaminarayan mandir Krushnaswarup Swami support Rally

સ્વામીની તરફેણ! / ભુજના સ્વામીનું માસિક ધર્મ મામલે વિવાદિત નિવેદન: લાજવાને બદલે આ તો ગાજ્યા, હવે કરશે આ કામ

Bhuj swaminarayan mandir Krushnaswarup Swami support Rally

ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીના વિવાદિત નિવેદન મામલે મંદિર સ્વામીના સમર્થનમાં આવ્યું છે. સ્વામિનારાયણ મંદિર સ્વામીના સમર્થનમાં આવતીકાલે ભુજમાં રેલી કાઢશે. આપને જણાવી દઈએ કે, ભુજમાં સહજાનંદ ગર્લ્સ કોલેજના વિવાદ મામલે ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામિએ વિવાદિત નિવેદન આપ્યું હતું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ