ધરપકડ / લો બોલો! ભાવનગરના સોડવદરમાં શાકભાજી સાથે ગાંજો વાવ્યો આ શખ્સે

Bhavnagar SOG arrested one person with drugs plant in Farm

ખેતરમાં અનાજ, શાકભાજી સાથે, અફિણના ગાંજાનું વાવેતર નવું નથી પણ ગુજરાતમાં અવાર નવાર અફિણ, ગાંજાના ખેતર પકડાઈ રહ્યા છે. ભાવનગર વરતેજ નજીકના સોડવદરા ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ