અમદાવાદ / બાપુનગરમાં ભાવનગર પોલીસની જીપે ત્રણને લીધા અડફેટે, જીપમાંથી મળી આવ્યો દારૂ

bhavnagar police vehicle accident  ahmedabad

બાપુનગરમાં પોલીસવાહનના અકસ્માતમાં ભાવનગર પોલીસની કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ અકસ્માત બાદ પોલીસકર્મીઓ કાર મુકીને ફરાર થઇ ગયા હતાં. આ અકસ્માતથી રોષે ભરાયેલા સ્થાનિકોએ પોલીસ વાહનની તપાસ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ