વડોદરા / ભટનાગર બંધુઓના કૌભાંડ મામલે, લોન ભરપાઈ ન કરાતા બેંકે કરી કાર્યવાહી

Bhatnagar Brothers scam case

વડોદરામાં ડાયમંડ ગ્રુપના ભટનાગર બંધુઓએ બેંક પાસેથી લોન લઈને 2654 કરોડનુ કૌભાંડ આચર્યુ છે. પોલીસે ભટનાગર બંધુઓની ધરપકડ પણ કરી છે. ત્યારે હવે બેંક ઓફ બરોડ હરકતમાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ