VIDEO / ભરૂચમાં તંત્રની લાપરવાહીને કારણે રસ્તા પર ડગલે ને પગલે છે મોત, જોઈ લો વીડિયો

Bharuch video viral municipality carelessness in monsoon 2020

તંત્રની બેદરકારીનો બોલતો નમૂનો સામે આવ્યો છે. ભરૂચનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં ખુલ્લી ગટરમાં બાળકી અને વૃદ્ધ પડતાં દેખાય છે. શું તંત્ર જ્યાં સુધી કોઈનો જીવ ન જાય ત્યાં સુધી જાગશે નહીં? એવા સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આવો જોઈએ વાયરલ વીડિયોમાં તંત્રની શું પોલ ખુલી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ