ના હોય ! / કપિલના શૉમાં માત્ર 10 મિનિટનાં આટલા લાખ રૂપિયા લે છે ભારતી, કરોડો સંપત્તિની છે શેઠાણી

bharti kapil show

કપિલ શર્માનો શો એક કૉમેડી શો છે. જેમાં બોલીવુડના લોકપ્રિય અભિનેતા અને અભિનેત્રી પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવે છે. કારણકે આ શોને આખા દેશમાં જોવામાં આવે છે. જેને પગલે ફિલ્મને સારી લોકપ્રિયતા મળી જાય છે. આ જ કારણ છે કે આ શોને વધુ પસંદ કરવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ